મારો શોખ પર નિબંધ My Hobby Essay in Gujarati
મારો શોખ પર નિબંધ My Hobby Essay in Gujarati: ફુરસદમાં દરેક મનુષ્ય પોતાને ગમતી પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. કોઈ બાગકામ કરે, કોઈ નવલકથા વાંચે, કોઈ ચિત્ર દોરે, કોઈ ફોટોગ્રાફી કરે, કોઈ સંગીત શીખે, કોઈ ક્રિકેટ રમે, કૌઈ ટિકિટ સંગ્રહ કરે, કોઈ ફિલ્મીગીતો સાંભળે, કોઈ કાવ્યરચના કરે કે કોઈ વાત લખે. મારો શોખ પર નિબંધ My Hobby…